નીચેના માંથી કોણ માનવ ઉત્સર્ગ એકમનાં ભાગનાં કાર્યને સાચી રીતે સમજાવે છે?
પોડોસાઈટ્સ : રૂધિરનાં બાઉમેનની કોથળીમાં થતાં ગાળણ માટે સુક્ષ્મછિદ્રો નિર્માણ કરે
હેલ્લેનો પાશ : રૂધિરકેશિકા ગાળણ માંથી મોટા ભાગનાં દ્રવ્યોનું પુનઃ શોષણ
$DCT$ : આસપાસની રૂધિરકેશિકા માંથી $K^+$ આયનોનું પુનઃશોષણ
અંતર્વાહી ધમનીકા - રૂધિરકેશિકાગુચ્છ માંથી રૂધિરને મુત્રપિંડ શિરા તરફ લઈ જાય
મૂત્રનું અને રુધિરકેશિકાગુચ્છ ગાળણનું બંધારણ સરખું નથી. સમજાવો.
સસ્તનોમાં મૂત્રાશય ........ માં ખુલે છે
મૂત્રપિંડનું સ્થાન જણાવો.
તફાવત આપો : અંતર્વાહી ધમનિકા અને બહિર્વાહી ધમનિકા
મૂત્રપિંડ બાહ્યક, મજ્જક પિરામીડની વચ્ચે રીનલ કોલમ તરીકે લંબાય, જેને....... કહે છે.