મૂત્રપિંડનું સ્થાન જણાવો.
છેલ્લી ઉરસીય અને ત્રીજી કટિ કશેરૂકાના સમતલની વચ્ચે ઉદરીયગુહાની પૃષ્ઠબાજુએ અંદરની દિવાલ નજીક
છેલ્લી ઉરસીય અને ત્રીજી કટિ કશેરૂકાના સમતલની વચ્ચે ઉરસીયગુહાની પૃષ્ઠબાજુએ અંદરની દિવાલ નજીક
ત્રીજી ઉરસીય અને છેલ્લી કટિ કશેરૂકાના સમતલની વચ્ચે ઉરસીયગુહાની પૃષ્ઠબાજુએ અંદરની દિવાલ નજીક
ત્રીજી ઉરસીય અને છેલ્લી કટિ કશેરૂકાના સમતલની વચ્ચે ઉદરીયગુહાની પૃષ્ઠબાજુએ અંદરની દિવાલની નજીક
વર્ણવો : માનવ ઉત્સર્જનતંત્ર
મૂત્રપિંડ બાહ્યક, મજ્જક પિરામીડની વચ્ચે રીનલ કોલમ તરીકે લંબાય, જેને....... કહે છે.
નાભિની અંદરના પહોળા ગળણી આકારના અવકાશને ..... કહે છે.
વ્યાખ્યા/સમજૂતી :
$(1)$ કૉલમ ઑફ બર્ટિની
$(2)$ ઉત્સર્ગ એકમ
રુધિરકેશિકાગુચ્છમાંથી નિકળતી બહિર્વાહી ધમનિકા, મૂત્રપિંડ નલિકાની ફરતે સૂક્ષ્મકેશિકાનું જાળું બનાવે છે, જેને ....... કહે છે.