| અભિવાહી ધમનિકા | અપવાહી ધમનિકા |
|---|---|
| $(1)$ મૂત્રપિંડ ધમનીની શાખા જે બાઉમેનની કોથળીમાં પ્રવેશે છે. | $(1)$ ગ્લોમેરુલસની રુધિરકેશિકાઓના જોડાણથી બને છે જે બાઉમેનની કોથળીમાંથી બહાર નીકળે છે. |
| $(2)$ તેની દીવાલ જાડી હોય છે. | $(2)$ તેની દીવાલ પાતળી હોય છે. |
| $(3)$ તેનો વ્યાસ પહોળો હોય છે. | $(3)$ તેનો વ્યાસ સાંકડો હોય છે. |
| $(4)$ તેમાં વહેતા રુધિરમાં ઉત્સર્ગ દ્રવ્યોનું પ્રમાણ વધુ હોય છે. | $(4)$ તેમાં વહેતું રુધિર ગળાયેલું હોય છે અને તેમાં પ્લાઝ્મા પ્રોટીન અને રુધિરકોષોનું પ્રમાણ સાંદ્ર હોય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo