મૂત્રપિંડ બાહ્યક, મજ્જક પિરામીડની વચ્ચે રીનલ કોલમ તરીકે લંબાય, જેને....... કહે છે.
કેલાયસીસ
ઉત્સર્ગ એકમ
મૂત્રપિંડ નિવાપ
બેર્ટીનીનાં સ્તંભો (Column of Bertini)
હેરપીન આકારની રચના છે.
સસ્તનોમાં મૂત્રાશય ........ માં ખુલે છે
મનુષ્યનાં મૂત્રપિંડની રચના નામનિર્દેશનયુક્ત આકૃતિ સાથે વર્ણવો.
મૂત્રપિંડનું મુખ્ય કાર્ય ........ છે.
દૂરસ્થ ગૂંચળામય નલિકા ....... માં ખૂલે છે.