નીચેનામાંથી કયું/કયા વિધાન અસત્ય છે?
$(i)$ સંમિત શ્રેણિકનો એડજોઈન્ટ (સહ-શ્રેણિક) સંમિત હોય છે.
$(ii)$ એકમ શ્રેણિકનો એડજોઈન્ટ એકમ શ્રેણિક હોય છે.
$(iii)$ $A(adj\,A) = (adj\,A)A = |A|I$.
$(iv)$ વિકર્ણ શ્રેણિકનો એડજોઈન્ટ વિકર્ણ શ્રેણિક હોય છે.

  • A
    $(i)$
  • B
    $(ii)$
  • C
    $(iii)$ અને $(iv)$
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

ધારો કે $A = \begin{bmatrix} 2 & 1 & 1 \\ 0 & 1 & 0 \\ 1 & 1 & 2 \end{bmatrix}$. જો $A^{-1} = \alpha A^2 + \beta A + \gamma I$,જ્યાં $\alpha, \beta, \gamma$ વાસ્તવિક સંખ્યાઓ છે અને $I$ એ $3 \times 3$ એકમ શ્રેણિક છે,તો $17 \alpha + 5 \beta + \gamma =$

જો $A = \begin{bmatrix} 1 & 2 & 1 \\ 2 & 1 & 0 \end{bmatrix}$ અને $B = \begin{bmatrix} 1 & 2 \\ 2 & 1 \\ 0 & 1 \end{bmatrix}$ હોય,તો $(AB)^{-1}$ શું થાય?

ધારો કે $A$ એ $3 \times 3$ ક્રમનો નોન-સિંગ્યુલર ચોરસ શ્રેણિક છે. તો $|adj\, A|$ ની કિંમત શું થાય?

જો શ્રેણિક $\left[\begin{array}{ll}2 & -6 \\ 1 & -2\end{array}\right]$ નો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો હોય,તો તે શોધો.

જો $A = f(x) = \begin{bmatrix} \cos x & \sin x & 0 \\ -\sin x & \cos x & 0 \\ 0 & 0 & 1 \end{bmatrix}$ હોય,તો $A^{-1}$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo