નીચેનામાંથી ક્ય લક્ષણ વાહક માદાથી નર સંતતિમાં વહન પામે છે ?

  • A

    દૈહિક રંગસૂત્રીય પ્રભાવી

  • B

    $X-$ સંલગ્ન પ્રચ્છન્ન

  • C

    $Y-$ સંલગ્ન

  • D

    $X-$ સંલગ્ન

Similar Questions

સંકર જાતનો જીનોટાઇપ જાણવા માટેની સામાન્ય કસોટી કઈ છે?

એક જોડના જીનોટાઇપ અથવા ફીનોટાઈપના બે સંકરણ જેમાં જન્યુઓનો સ્રોત એક સંકરણમાં ઊલટી જાય છે તેને શું કહે છે?

  • [AIPMT 2003]

મેન્ડેલિયન સંકરણમાં $F_2$ પેઢી દર્શાવે છે કે બંને જનીન પ્રકાર પ્રમાણ અને દેખાવ સ્વરૂપ પ્રમાણનો દર સરખો હોય છે, જેમ કે $1 : 2 : 1$ તે આ ........ દર્શાવે છે.

કોષરસીય આનુવંશિકતા માટે જવાબદાર સુકોષકેન્દ્રીય અંગિકાઓ ..... છે.

એક સંલગ્ન ગ્રૂપમાંથી બીજા ગ્રૂપમાં સ્થળાંતર કરવાની ક્રિયા વિધિને શું કહે છે ?

  • [NEET 2016]