આલ્બીનો પિતા ધરાવતી સ્ત્રી આલ્બીનો પુરુષ સાથે લગ્ન કરે છે. તેની સંતતિમાં પ્રમાણ શું હશે?

  • [AIPMT 1994]
  • A

    $2$ સામાન્ય : $1$ આલ્બીનો

  • B

    બધાં સામાન્ય

  • C

    બધાં આલ્બીનો

  • D

    $1$, સામાન્ય : $1$ આલ્બીનો

Similar Questions

સૌ પ્રથમ કોનાં દ્વારા પોલિજેનીક આનુવંશિકતાની નોંધ લેવામાં આવી હતી?

$TDF$ જનીન એ..... છે.

સિકલસેલ એનીમિયા આફ્રિકન વસતિમાંથી દૂર કરી શકાતું નથી કારણ કે ........

  • [AIPMT 2006]

ડ્રોસોફિલા માં દૈહિક રંગસૂત્રોની સંખ્યા

જનીન દ્વારા નિયંત્રિત વટાણાના સાત લક્ષણોનો મેન્ડલે અભ્યાસ કર્યો હતો. તે કેટલા ભિન્ન રંગસૂત્રો ઉપર આવેલાં છે ?

  • [AIPMT 2003]