આપેલ આકૃતિ ......... પ્રકારનાં પેપ્ટાઈડનું નિર્માણ કરશે.
હિમોગ્લોબીનનાં $\alpha -$ પેટાઈડ
હિમોગ્લોબીનનાં $\beta -$ પેપ્ટાઈડ
સિકલસેલ એનીમીયા યુકત $\alpha -$ પેપ્ટાઈડ
સિકલસેલ એનીમીયા યુકત $\beta -$ પેપ્ટાઈડ
માણસમાં બહુજનીનિક આનુવંશિકતા .... છે.
ડ્રોસોફિલા માં દૈહિક રંગસૂત્રોની સંખ્યા
મકાઈમાં.....નાં પરિણામે આલ્બિનીઝમ જાવા મળે છે.
જે વ્યક્તિ નર અને માદા બંનેનાં જાતીય લક્ષણો તેના શરીરમાં દર્શાવે છે તેને શું કહે છે ?
એક દંપતીને ચાર પુત્રોની શકયતા કેટલી?