નીચેનામાથી ક્યૂ વિધાન સાચું છે
$g$ નું મૂલ્ય સપાટી પરનું મૂલ્ય ઊંચાઈ પર અને ઊંડાઈ પરના મૂલ્ય કરતાં ઓછું હોય
પૃથ્વીની સપાટી પર $g$ નું મૂલ્ય બધે સરખું હોય
વિષુવવૃત પર $g$ નું મૂલ્ય મહતમ હોય
$g$ નું મૂલ્ય ધ્રુવ પર વિષુવવૃત કરતાં વધારે હોય
ધારો કે બે એક સમાન સાદા લોલક વાળી ધડીયાળો છે. ધડીયાળ $-1$ ને પૃથ્વી ઉપર અને ધડીયાળ$-2$ ને પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ અવકાશમાં રહેલા સ્પેશ સ્ટેશન પર મૂકવામાં આવે છે. ધડીયાળ $1$ અને $2$ અનુક્રમે $4$ સે અને $6$ સે એ કાર્યરત છે. $h$ નુ મૂલ્ય $.......km$ હશે.
(પૃથ્વીની ત્રિજ્યા $R _{ E }=6400\,km$ અને પૃથ્વી માટ $g= 10\,m / s ^2$ લો.)
પૃથ્વીના ધરીભ્રમણના કારણે વિષુવવૃત્ત પર અને ધ્રુવ પર મળતા $g$ નો તફાવત મેળવો.
બે ગ્રહ જેની ત્રિજ્યા $R_1$ અને $R_2$ ની ઘનતા સમાન છે જો તેનો ગુરુત્વ પ્રવેગ $g_1$ અને $g_2$ હોય તો
પૃથ્વી પર પદાર્થ નું દળ $M$ હોય તો ચંદ્ર પર તેનું દળ કેટલું થાય?
જો પૃથ્વી કોઈ ચાકગતિ કરતું ના હોય તો વિષુવવૃત પાસે એક માણસનું વજન $W$ છે.પૃથ્વીને પોતાની અક્ષની સપેકસે કેટલા કોણીય વેગથી ગતિ કરાવવી જોઈએ કે જેથી માણસનું વજન $\frac{3}{4}\,W$ જેટલું થાય? પૃથ્વીની ત્રિજ્યા $6400\, km$ અને $g = 10\, m/s^2$.