નીચેના માંથી ક્યુ વિધાન સાચું નથી?
શક્કરીયા અનેર બટાટા એ કાર્યસદશતા નું ઉદાહરણ છે.
સમમુલકતા સમાન પૂર્વજો દર્શાવે છે.
પેંગ્વીન અને ડોલ્ફિનના ફ્લીપર્સ એ સમમુલક અંગો ની જોડી છે.
કાર્યસદશ રચના એ કેન્દ્રભિસારી ઉદાવિકાસનું પરિમાણ છે.
નીચેનામાંથી રચના સદશ અંગોને ઓળખો.
$(I)$ પૃષ્ઠવંશીનાં હૃદય
$(II)$ પૃષ્ઠવંશીનાં મગજ
$(III)$ બોગનવેલનાં કંટક અને કુકરબીટાનાં સૂત્રો
$(IV)$ પૃષ્ઠવંશીનાં ઉપાંગો
The correct combination is
તુલનાત્મક ........ અને ............ હાલના અને અગાવના વર્ષોમાં અસ્તિત્વ ધરાવતા સજીવો વચ્ચે સમાનતા અને જુદાપણું દર્શાવે છે.
ઔદ્યોગિક મેલેનીન (રંગ) એ શેનું ઉદાહરણ છે?