ઔદ્યોગિક મેલેનીન (રંગ) એ શેનું ઉદાહરણ છે?
અસ્ટ્રાવાયોલેટ વિકિરણ સામે ત્વચાનું રક્ષણાત્મક અનુકૂલન
હગ પ્રતિરોધક
ઉદ્યોગના ધુમાડાને કારણે ત્વચાનો કાળો રંગ
આસપાસની સાથે રક્ષણાત્મક મળતાપણું
નીચેનામથી ક્યું કોનવરજંટ ઉત્ક્રાંતિ નથી?
ખડકોમાં રહેલા જીવન સ્વરૂપોના સખત ભાગોને શું કહે છે?
કાર્યસદેશ અંગો એ શેની રચનાઓ છે?
નીચેનામાંથી શું સાચી રીતે સમમૂલક અંગોની રચના વર્ણવે છે?
અશ્મિ એટલે