નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    બોરોન સાથે ડોપ કરેલ સિલિકોન એ $n$-પ્રકારનો સેમિકન્ડક્ટર છે
  • B
    આર્સેનિક સાથે ડોપ કરેલ સિલિકોન એ $p$-પ્રકારનો સેમિકન્ડક્ટર છે
  • C
    ધાતુઓ વિદ્યુતની સારી વાહક છે
  • D
    તાપમાન વધવાની સાથે સેમિકન્ડક્ટરની વિદ્યુત વાહકતા ઘટે છે

Explore More

Similar Questions

હવામાં પડતા $r$ ત્રિજ્યાના પ્રવાહીના ટીપાંનો ટર્મિનલ વેગ $v$ છે. જો આવા બે ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે,તો મોટા ટીપાંનો હવામાં ટર્મિનલ વેગ કેટલો હશે? (હવાને કારણે લાગતું પ્લાવક બળ અવગણો).

નીચેના પૈકી કયું કાર્બનિક ધાત્વિક (organometallic) સંયોજન છે?

$H_{3}PO_{3}$ ને નીચે દર્શાવેલ બંધારણો $1$ અને $2$ દ્વારા દર્શાવી શકાય છે. શું આ બે બંધારણોને $H_{3}PO_{3}$ ના રેઝોનન્સ હાઇબ્રિડના કેનોનિકલ સ્વરૂપો તરીકે લઈ શકાય? જો નહીં,તો તેનું કારણ આપો.

$xy = ae^x + be^{-x}$ માંથી સ્વૈચ્છિક અચળાંકો $a$ અને $b$ નો લોપ કરીને મેળવેલ વિકલ સમીકરણ કયું છે?

જો $m_1$ અને $m_2$ એ સમીકરણ $x^2+(\sqrt{3}+2) x+(\sqrt{3}-1)=0$ ના બીજ હોય,તો રેખાઓ $y=m_1 x, y=m_2 x$ અને $y=c$ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo