જો $m_1$ અને $m_2$ એ સમીકરણ $x^2+(\sqrt{3}+2) x+(\sqrt{3}-1)=0$ ના બીજ હોય,તો રેખાઓ $y=m_1 x, y=m_2 x$ અને $y=c$ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

  • A
    $\left(\frac{\sqrt{33}-\sqrt{11}}{4}\right) \cdot c^2$
  • B
    $\left(\frac{\sqrt{33}+\sqrt{11}}{4}\right) \cdot c^2$
  • C
    $\left(\frac{\sqrt{11}-\sqrt{33}}{2}\right) \cdot c^2$
  • D
    $\frac{\sqrt{33}}{2} \cdot c^2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ઉભયગુણી ઓક્સાઇડ છે?

વિધેય $\sin^2(\omega t)$ શું દર્શાવે છે?

વટાણાની શીંગમાં બીજ એક હરોળમાં ગોઠવાયેલા હોય છે,જ્યારે ટામેટામાં તે રસદાર ગર્ભમાં વિખરાયેલા હોય છે,તેનું સંભવિત કારણ જણાવો.

જો સમીકરણ $px^2 + (2 - q)xy + 3y^2 - 6qx + 30y + 6q = 0$ એ વર્તુળ દર્શાવતું હોય,તો $p$ અને $q$ ની કિંમતો શોધો:

એનેલિડાની તુલનામાં પ્લેટીહેલ્મિન્થિસ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo