$xy = ae^x + be^{-x}$ માંથી સ્વૈચ્છિક અચળાંકો $a$ અને $b$ નો લોપ કરીને મેળવેલ વિકલ સમીકરણ કયું છે?

  • A
    $x \frac{d^2 y}{dx^2} + 2 \frac{dy}{dx} - xy = 0$
  • B
    $\frac{d^2 y}{dx^2} + 2y \frac{dy}{dx} - xy = 0$
  • C
    $x \frac{d^2 y}{dx^2} + 2 \frac{dy}{dx} + xy = 0$
  • D
    $\frac{d^2 y}{dx^2} + \frac{dy}{dx} - xy = 0$

Explore More

Similar Questions

ઉગમબિંદુમાંથી પસાર થતી રેખાઓની જોડીનું સમીકરણ શોધો,જેના ઢાળનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે $4$ અને $9$ નો સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક છે.

નીચેનામાંથી કઈ રેખા પરવલય $y^2=4ax$ ને સ્પર્શે છે?

બિંદુ $(1, 1, 9)$ નું રેખા $\frac{x-3}{1} = \frac{y-4}{2} = \frac{z-5}{2}$ અને સમતલ $x+y+z=17$ ના છેદબિંદુથી અંતર કેટલું છે?

એક કણ $x$-અક્ષ પર $4\, cm$ કંપવિસ્તાર અને $1.2\, s$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. કણ દ્વારા $x = 2\, cm$ થી $x = +4\, cm$ સુધી જવા અને પાછા આવવા માટે લાગતો લઘુત્તમ સમય .... $s$ છે.

એક વાયુ ફૂલોનો રંગ રિડક્શન દ્વારા દૂર કરે છે,જ્યારે બીજો ઓક્સિડેશન દ્વારા,તો આ બે વાયુઓ અનુક્રમે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo