વ્યક્તિગત સ્વાસ્થ્યની જાળવણી માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી?

  • A
    સ્વચ્છ પાણી અને ખોરાકનો ઉપયોગ કરવો.
  • B
    મલેરિયા અને ફાઈલેરિયાસિસ (હાથીપગો) ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું.
  • C
    પાણીની ટાંકીઓને નિયમિત અંતરે સાફ કરવી.
  • D
    ન્યુમોનિયા,ધનુર (ટેટાનસ) અને ડિફ્થેરિયા માટે નિયમિત અંતરે રસી લેવી.

Explore More

Similar Questions

ધૂમ્રપાન દ્વારા નીચેનામાંથી કયા રોગો થાય છે?
$I -$ ફેફસાં,મૂત્રાશય અને ગળાનું કેન્સર
$II -$ બ્રોન્કાઈટિસ
$III -$ એમ્ફિસેમા
$IV -$ કોરોનરી હૃદય રોગ
$V -$ જઠરમાં ચાંદા (ગેસ્ટ્રિક અલ્સર)

નીચેનાને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(1)$ એઇડ્સ $(AIDS)$ $(A)$ રાઈનો વાયરસ
$(2)$ સામાન્ય શરદી $(B)$ કેન્સરજનક (Carcinogen)
$(3)$ મેલેરિયા $(C)$ સાલ્મોનેલા
$(4)$ કેન્સર $(D)$ પ્લાઝમોડિયમ
$(E)$ રેટ્રોવાયરસ

યોગ્ય જોડકાં જોડો:
કોલમ $1$કોલમ $2$
$(i)$ Salmonella typhi$(p)$ મેલેરિયા
(ii) Plasmodium$(q)$ ટાઈફોઈડ
(iii) Entamoeba histolytica$(r)$ દાદ (Ringworm)
(iv) Epidermophyton$(s)$ અમીબાયાસિસ

નીચેની કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$1$. અસ્થિમજ્જા$a$. જન્મ સમયે મોટું કદ,પુખ્તાવસ્થાએ ખૂબ નાનું કદ
$2$. થાયમસ$b$. લસિકાકણ સહિત બધા રુધિરકોષોનું સર્જન
$3$. બરોળ$c$. પેશીજાળમાં રહેલા સૂક્ષ્મ જીવોને જકડી લે
$4$. લસિકાગાંઠ$d$. મોટા વટાણાના દાણા જેવું અંગ

નીચેનામાંથી સાચા વિધાનોની સંખ્યા ઓળખો:
$(1)$ જનીન થેરાપીનો ઉપયોગ $ADA$ ની ઉણપની સારવારમાં થાય છે.
$(2)$ ધનુર્વા (Tetanus) માં સતત સ્નાયુ સંકોચન થાય છે. તેમાં વિશ્રામી અવસ્થાનો અભાવ હોય છે.
$(3)$ સિગારેટ અને ધુમ્રપાનથી શ્વસનતંત્રમાં અસ્થમાની બિમારી થાય છે.
$(4)$ દર્દીમાં પ્રત્યારોપિત મૂત્રપિંડ એ કોષરસીય પ્રતિકારકતા (cell-mediated immunity) ને કારણે નિષ્ફળ જઈ શકે છે.
$(5)$ સિરમ ગ્લોબ્યુલીન એ એન્ટીબોડી છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo