યોગ્ય જોડ મેળવોઃ

     કોલમ    $I$      કોલમ    $II$
  $1.$  અસ્થિમજ્જા   $a.$  જન્મ સમયે મોટું કદ,પુખ્તાવસ્થાએ ખુબ નાનું કદ 
  $2.$  થાયમસ   $b.$  લસિકાકણ સહીત બધા રુધિરકોષોનું સર્જન
  $3.$  બરોળ   $c.$  પેશીજાળમાં રહેલ સૂક્ષ્મ જીવોને જકડી લે 
  $4.$  લસિકાગાંઠ   $d.$  મોટા વટાણાના દાણા જેવું

 

  • A

    $  (1-b), (2-a), (3-d), (4-c).$

  • B

    $  (1-b), (2-d), (3-a), (4-c).$

  • C

    $  (1-c), (2-d), (3-a), (4-b).$

  • D

    $  (1-c), (2-a), (3-d), (4-b).$

Similar Questions

વિધાન $A$ : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. કારણ $R$ : દ્વિતીય પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

નવજાત શિશુ ઘણા રોગો સામે નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા દર્શાવે છે. કારણ કે.........

નીચે આપેલમાંથી સાચાં વાક્ય શોધો :

$(i)$ ત્વચા મુખ્ય ભૌતિક અંતરાય છે

$(ii)$ શ્વસનમાર્ગ, જઠરોઆંત્રીયમાર્ગ અને યોનિમાર્ગના અસ્તરમાં શ્લેષ્મ પડ રહેલ છે.

$(iii)$ $IgA, IgM, IgE, IgG,$ $T-$ કોષોના પ્રકાર છે.

$(iv)$ પ્રાથમિક પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે.

એન્ટીબોડીનાં બંધારણમાં રહેલ પોલીપેપ્ટાઈડ શૃંખલા એકબીજા સાથે .........  દ્વારા જોડાય છે.

$PMNL$ શું છે ?