હીપેટાઈટીસ $-B$ નાં સંદર્ભમાં કયું વિધાન ખોટું છે?
$STD$ નું એક ઉદાહરણ છે.
પ્રાથમીક રીતે જાતીય સંપર્ક દ્વારા ફેલાય છે. તે ઉપરાંત સીરીંજ અને રૂધિરધાન દ્વારા પણ ફેલાય છે
$42 \;nm$ નો આવરીત વાઈરસ છે. જે જનીન દ્રવ્ય તરીકે $ss-RNA$ ધરાવે છે
રીકોમ્બીવેક્સ $HB$, રસીએ હિપેટાઈટીસ $-B$ સામે રક્ષણ આપે છે.
ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ નીચેનામાંથી કઈ પદ્ધતિ અપનાવે છે?
નીચેનામાંથી કયુ અંત:સ્ત્રાવ મુક્ત કરતું $IUD$ છે ?
$16$ ગર્ભકોષો કરતાં વધારે કોષો ધરાવતો ગર્ભ જે પ્રયોગશાળામાં ફલન દ્વારા ઉત્પન્ન થયેલ છે તેને શેમાં ટ્રાન્સફર કરવામાં આવે
સ્પર્મીસાઈડસ કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવી.
નીચેનામાંથી કઈ દવા પ્રોજેસ્ટેરોનનાં અવરોધ કરી ગર્ભપાત કરે છે ?