કયા $STDs$ ની સંપુર્ણ સારવાર શક્ય નથી.
કલેમીડીઆસીસ, ગોનોરીઆ, ટ્રાયકોમોનીએસીસ
જનનાંગીય હર્ષિસ, ગોનોરીયા, $AIDS$
$AIDS,$ જનનાંગીય હર્પિસ, હિપેટાઈટીસ $- B$
$HIV,$ જનનાંગીય હર્પિસ, કલેમીડીઆસીસ
નીચેનામાંથી કયાં રોગોનું વહેલા નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો તે સંપૂર્ણપણે સાધ્ય છે ?
$I -$ ગોનોરિયા, $II -$ સિફિલિસ, $III -$ જનનાંગીય હર્પિસ $IV -$ કલેમાડિયાસિસ, $V -$ જનનાંગીય મસા, $VI -$ ટ્રાયકોમોનિઆસિસ, $VII -$ હિપેટાઈટીસ-બી, $VIII - AIDS$
આપેલા રોગોમાંથી કેટલાનો $STDs$ માં સમાવેશ થાય છે?
ગોનોરીયા, સિફિલીસ, જનનાંગીય હર્પિસ, ક્લેમીડિયાસીસ, જનનાંગીય મસા, કેન્સર, ટ્રાયકોમોનિઆસીસ, હિપેટાઈટીસ-બી, એઈડસ, ટાઈફોઈડ, મેલેરીયા
$PID$ (Pelvic Inflammatory Disease) એ શેની લાક્ષણીકતા છે?
મોટા ભાગનાં જાતીય સંક્રમીત રોગોનો સમયસર નિદાન પામે તો સંપૂર્ણ ઠીક થઈ શકે, સિવાય કે :
નીચેનામાંથી ક્યું ચિન્હ ગોનોર્રીયાથી પીડીત માદામાં જોવા મળતું નથી ?