નીચેનામાંથી ક્યું એક જૂથે બધાં જ sexually transmitted diseases દર્શાવે છે ? છે
હિપેટાઈટીસ - $B, ADIs$, હિમોફીલીયા
$AIDS$, સીફિલીસ, કોલેરા
ટ્રાયકોમોનીઆસીસ, મેલેરીયા, $HIV$.
ગોનોરીયા, હિપેટાઈટીસ $B$ ક્લેમીડીયાસીસ
નીચેનામાંથી કયો સામાન્ય જાતીય સંક્રમિત રોગ જ્યારે વહેલો નિદાન થાય અને સંપૂર્ણ સારવાર મળે તો તેનો સંપૂર્ણ રીતે ઈલાજ શક્ય છે?
ક્યાં $STD$ નું કારક જરાયું દ્વારા વહન પામી શકે છે?
$PID$ (Pelvic Inflammatory Disease) એ શેની લાક્ષણીકતા છે?
$STDs$ નાં પ્રારંભીક લક્ષણોમાં શું જોવા મળે છે.
જનનાંગનાં હર્પિસ માટે શું સાચું?