નીચેનામાંથી ક્યું ચિન્હ ગોનોર્રીયાથી પીડીત માદામાં જોવા મળતું નથી ?
ગર્ભાશયનાં કદમાં વૃદ્ધિ
યોનીમાંથી પરુનો સ્ત્રાવ
અંડવાહિનીમાં બળતરા સાથે સોજો
પેરીટોનાઈટીસ અથવા પેરીટોનીયમમાં બળતરા સાથે સોજો
જાતીય સંક્રમિત રોગોની સમયસર નિદાન અને સારવાર કરવામાં ન આવે તો કેવા પ્રકારની સમસ્યાઓ ઉદભવી શકે ?
$I -$ નિતંબની બળતરાના રોગ, $II -$ ગર્ભપાત, $III -$ મૃત બાળકનો જન્મ
$IV -$ ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભઘારણ, $V -$ અફળદ્રુપતા
$VI -$ પ્રજનનમાર્ગનું કેન્સર
નીચેનામાંથી કોનો $STIs$ માં સમાવેશ થતો નથી?
નીચેનામાંથી કયાં રોગોનું વહેલા નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો તે સંપૂર્ણપણે સાધ્ય છે ?
$I -$ ગોનોરિયા, $II -$ સિફિલિસ, $III -$ જનનાંગીય હર્પિસ $IV -$ કલેમાડિયાસિસ, $V -$ જનનાંગીય મસા, $VI -$ ટ્રાયકોમોનિઆસિસ, $VII -$ હિપેટાઈટીસ-બી, $VIII - AIDS$
માદામાં ક્લેમીડીયાનું ચેપ માટેનું સ્થાન છે.
મોટા ભાગનાં જાતીય સંક્રમીત રોગોનો સમયસર નિદાન પામે તો સંપૂર્ણ ઠીક થઈ શકે, સિવાય કે :