નીચેનામાંથી ક્યો ઘટક પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે ?
$NO$
$O_2^{2-}$
$O_2^+$
$O_2$
જો કે $CN^-$ અને $N_2$ સમઇલેક્ટ્રોનીય છે, છતા $N_2$ અણુ... ને લીધે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે.
સમાન બંધક્રમાંક ધરાવતી ધટકોની જોડ.......
આયનો/અણુઓને ધ્યાનમાં લો.
$O _{2}^{+}, O _{2}, O _{2}^{-}, O _{2}^{2-}$
ચઢતા બંધક્રમાંકનો સાચો વિકલ્પ શોધો.
આણ્વીય કક્ષકના સિદ્ધાંતથી $\mathrm{H}_{2}$ અણુની રચના સમજાવો.
નીચેના પૈકી શામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ?