નીચેના માથી શું કક્ષીય ત્રિજ્યા પર આધાર રાખે નહીં
$\frac{T}{R}$
$\frac{{{T^2}}}{R}$
$\frac{{{T^2}}}{{{R^2}}}$
$\frac{{{T^2}}}{{{R^3}}}$
ગ્રહોની ગતિ માટે કેપ્લરનો ક્ષેત્રફળનો નિયમ (બીજો નિયમ) લખો અને સાબિત કરો.
પૃથ્વીની સપાટીની નજીક પરિભ્રમણ કરતાં ઉપગ્રહનો આવર્તકાળ $83 \,minutes$ છે. બીજો ગ્રહ જે પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં $3$ ગણા અંતરની કક્ષામાં હોય તો તેનો આવર્તકાળ ....... $\min$ થાય.
મંગળ માટે ક્ષેત્રીય વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો.
નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $(A)$ અને બીજાને કારણ $(R)$ થી દર્શાવેલ છે.
કથન $(A)$ : ચંદ્રની પૃથ્વીને ફરતે તેની કક્ષામાં કોણીય ઝડ૫, પૃથ્વીની સૂર્યને ફરતે તેની કક્ષામાં કોણીય ઝડ૫ કરતાં વધારે છે.
ક્રણ $(R)$ : ચંદ્ર પૃથ્વીને ફરતે ગતિ કરતા લેતો સમય પૃથ્વી દ્વારા સૂર્યને ફરતે ગતિ કરતા સમય કરતા ઓછો છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિક્લપોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
દીર્ધવૃત્ત દોરવાની રીત વર્ણવો અને દીર્ઘવૃત્ત કેન્દ્રો, મધ્યબિંદુ, અર્ધદીર્ધ અક્ષ સમજાવો.