પૃથ્વીની સપાટીની નજીક પરિભ્રમણ કરતાં ઉપગ્રહનો આવર્તકાળ $83 \,minutes$ છે. બીજો ગ્રહ જે  પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં $3$ ગણા અંતરની કક્ષામાં હોય તો તેનો આવર્તકાળ ....... $\min$ થાય.

  • A

    $83$

  • B

    $83 \times \sqrt 8 $

  • C

    $664 $

  • D

    $249$

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગ્રહ સૂર્યની ફરતે ઉપવલય કક્ષા માં ભ્રમણ કરે છે જો દર્શાવેલા ભાગ $A$ અને $B$ બંને સમાન હોય તો તેમના આવર્તકાળ $t_1 $ અને $t_2 $ વચ્ચેનો સંબંધ શું હોય ?

ગ્રહોની ગતિ માટે કેપ્લરનો ક્ષેત્રફળનો નિયમ (બીજો નિયમ) લખો અને સાબિત કરો.

કોલમ $-\,I$ ને કોલમ $-\,II$ સાથે જોડો. 

  કોલમ $-\,I$    કોલમ $-\,II$ 
$(1)$ કેપ્લરનો પહેલો નિયમ $(a)$ આવર્તકાળનો નિયમ
$(2)$ કેપ્લરનો બીજો નિયમ $(b)$ કક્ષાનો નિયમ
$(3)$ કેપ્લરનો ત્રીજો નિયમ $(c)$ ક્ષેત્રફળનો નિયમ

પૃથ્વીના ઉપગ્રહનો આવર્તકાળ $24$ કલાક છે. જો પૃથ્વી અને ઉપગ્રહ વચ્યેનું અંતર અગાઉના અંતર કરતાં ધટાડીને ચોથા ભાગનું કરવામાં આવે, તો નવો આવર્તકાળ $............$કલાક થશે.

  • [JEE MAIN 2023]

ગ્રહોની ગતિ માટે કેપ્લરનો આવર્તકાળનો નિયમ (કેપ્લરનો ત્રીજો નિયમ) લખો.