નીચેનામાંથી ક્યૂ ગાણિતિકીય તર્ક મુજબ સરખા નથી ?

  • A

    $ \sim \left( { \sim p} \right)$  અને $p$

  • B

    $p\, \vee \,\left( {p\, \wedge \,q} \right)$ અને $q$

  • C

    $ \sim \,\left( {p\, \wedge \,q} \right)$ અને  $\left( { \sim p} \right)\, \vee \,\left( { \sim q} \right)$

  • D

    $ \sim \left( { \sim p\, \wedge \,q} \right)$ અને $\left( {p\, \vee \, \sim \,q} \right)$ 

Similar Questions

જો $(p \wedge \sim q) \wedge r  \to \sim r$ એ $F$ હોય તો $'r'$ માટે સત્યાર્થતાનું મૂલ્ય મેળવો. 

$\sim  (p \vee q) \vee (\sim p \wedge  q)$ એ કોના બરાબર છે ?

જો $p :$ આજે વરસાદ છે.

$q :$ હું શાળાએ જઉં છું.

$r :$ હું મારા મિત્રોને મળીશ.

$s :$ હું ફિલ્મ જોવા જઈશ.

તો વિધાન : ‘ જો આજે વરસાદ ન પડે અથવા હું શાળાને ન જઉં તો હું મારા મિત્રોને મળીશ અને ફિલ્મ જોવા જઈશ’ ને સંકેતમાં લખો.

કોઈ ત્રણ સાદાં વિધાનો $p, q, r$ માટે વિધાન $(p \wedge  q) \vee (q \wedge  r)$ ત્યારે જ સાચું હોય જ્યારે....

આપેલ વિધાનનું સામાનર્થી પ્રેરણ લખો

" જો એક વિધેય $f$ એ બિંદુ $a$ આગળ વિકલનીય હોય તો તે બિંદુ $a$ આગળ સતત પણ હોય "

  • [JEE MAIN 2020]