$"Terror$ $of$ $Bengal$' માટે આપેલ માંથી ક્યો વિકલ્પ સાચો છે
$(I)$ આ એક જલીય વનસ્પતિ છે.
$(II)$ આ વિદેશી જાતી છે.
$(III)$ પાણીમાંથી એ ઓકિસજન નો ઉપયોગ કરતી નથી જેથી પાણીમાં હાજર માછલીઓનું મૃત્યુ થાય.
$(IV)$ વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે.
માત્ર $I$ અને $III$
માત્ર $I$ અને $II$
માત્ર $II$ અને $III$
$I,II$ અને $IV $
વાનસ્પતિક પ્રસર્જકો $=.........$
આપેલ આકૃતિ ઓળખો.
અસંગત દૂર કરો.
કેળનો નવો છોડ શેમાંથી ઉત્પન્ન થાય છે?