નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (પ્રજનન માટેની રચનાઓ) |
કોલમ - $II$ (ઉદાહરણો) |
$P$ કણીબીજાણુઓ | $I$ હાઈડ્રા |
$Q$ કલિકાઓ | $II$ પેનિસિલિયમ |
$R$ અંત:કલિકાઓ | $III$ વાદળી |
જળકુંભિ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
ક્યું વિધાન સાચુ છે?
ક્લેમિડોમોનાસમાં અલિંગી પ્રજનન કઈ રીતે થાય છે?
નીચેના પૈકી શું ગ્રંથિલ બટાકાની સુષુપ્તતાને તોડે છે?