અસંગત દૂર કરો.
બટાકામાં આંખ
આદુમાં ગાંઠા મૂળી
રામબાણમાં પુષ્પીય પ્રકલીકા
ઉપર પૈકી એક પણ નહીં
આકૃતિ $X$ શું દર્શાવે છે?
એક જૈવિક પ્રક્રિયા છે જેમાં પોતાને મળતી આવે તેવી સંતતિઓ ઉત્પન્ન કરે છે.
અલિંગી પ્રજનનને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad$ દ્વિભાજન $\quad$ $\quad$ $\quad$$\quad$કલિકાઓ
વાનસ્પતિક પ્રસર્જકો કઈ ક્રિયા દ્વારા નિમાર્ણ પામે છે?
નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી ?
પ્રજનનનો પ્રકાર - ઉદાહરણ