કેળનો નવો છોડ શેમાંથી ઉત્પન્ન થાય છે?
ભૂસ્તારીકા
ગાંઠામૂળી
વિરોહ
બીજ
નીચેની આકૃતિ શું દર્શાવે છે ?
બટાટાના અર્ધીકરણ પામતા કોષમા રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
નીચેની આકૃતિ ઓળખો.
નીચેનામાંથી કઇ જોડની બંને વનસ્પતિ પર્ણ દ્ઘારા વાનસ્પતિક પ્રસાર પામે છે?
રામબાણમાં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે ?