નીચેના પૈકી ક્યો અનુચુંબકીય છે ?
$CN^-$
$NO^+$
$CO$
$O_{2}^-$
${N_2}$અને $N_2^ + $ ની વિયોજન ઉષ્મા વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો છે?
$C _{2}^{2-}, N _{2}^{2-}$ અને $O _{2}^{2-}$ ના બંધ ક્રમાંકોનો સાચો ક્રમ શોધો.
નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ ક્વોન્ટમ યાંત્રિકીય સિદ્ધાંતના પાયાના આધારે રચાયેલા બે સિદ્ધાંત ........ અને ......... છે.
$(ii)$ કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના ........... હોય છે.
$(iii)$ પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણ દ્વારા ....... રચાય છે.
$(iv)$ ${\rm{C}}{{\rm{H}}_4}$ અણુ .......... આકાર ધરાવે છે.
${O}_{2}^{-}$ આયનનો બંધ ક્રમાંક અને ચુંબકીય વર્તણૂક અનુક્રમે છે:
આણ્વીય કક્ષકવાદનો ઉપયોગ કરીને સમજાવો કે $\mathrm{Be}_{2}$ અણું અસ્તિત્વ ધરાવતો નથી. તે જણાવો ?