${O}_{2}^{-}$ આયનનો બંધ ક્રમાંક અને ચુંબકીય વર્તણૂક અનુક્રમે છે:

  • [JEE MAIN 2021]
  • A

    $1.5$ અને પેરામેગ્નેટિક

  • B

    $1.5$ અને ડાયમેગ્નેટિક

  • C

    $2$ અને ડાયમેગ્નેટિક

  • D

    $1$ અને પેરામેગ્નેટિક

Similar Questions

આણ્વીય કક્ષક $( \mathrm{MO} )$ વાદની વિશિષ્ટતાઓ આપો.

નીચેનામાંથી ક્યો અનુચુંબકીય નથી?

$MO$ સિદ્ધાંત અનુસાર યાદીમાંના નાઇટ્રોજન ઘટકોના બંધક્રમાંકનો વધતો ક્રમ ક્યો છે ?

  • [AIPMT 2009]

${N_2}$ અણુની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના નીચે પ્રમાણે લખી શકાય છે:

$KK\left[ {\sigma 2{s^2}{\sigma ^*}2{s^2}\pi 2p_x^2\pi 2p_y^2\sigma 2p_z^2} \right]$ તો બંધ ક્રમાંક નીચેનામાંથી ક્યો હશે?

આણ્વિય કક્ષકવાદને આધારે નીચે આપેલામાંથી કઇ દ્વિપરમાણ્વીક સ્પીસીઝ પાસે ફક્ત $\pi$ બંધો છે ?

  • [NEET 2019]