નીચે આપેલી ખાલી જગ્યા પૂરો : 

$(i)$ ક્વોન્ટમ યાંત્રિકીય સિદ્ધાંતના પાયાના આધારે રચાયેલા બે સિદ્ધાંત ........ અને ......... છે.

$(ii)$ કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના ........... હોય છે. 

$(iii)$ પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણ દ્વારા ....... રચાય છે. 

$(iv)$ ${\rm{C}}{{\rm{H}}_4}$ અણુ .......... આકાર ધરાવે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સંયોજકતા બંધનવાદ અને આણ્વીય કક્ષક વાદ

$[$ He $] 2 s^{1} 2 p_{x}^{1} 2 p_{y}^{1} 2 p_{z}^{1}$

સહસંયોજક બંધ

ચતુષ્ફલકીય

 

Similar Questions

આણ્વીય કક્ષકવાદનો ઉપયોગ કરીને સમજાવો કે $\mathrm{Be}_{2}$ અણું અસ્તિત્વ ધરાવતો નથી. તે જણાવો ?

આણ્વીય કક્ષક $( \mathrm{MO} )$ વાદની વિશિષ્ટતાઓ આપો.

નીચેના ઘટકોમાંથી પ્રતિચુંબકીય અણુ ક્યો છે ?

  • [JEE MAIN 2019]

નીચેનામાંથી ક્યો અનુચુંબકીય નથી?

નીચે આપેલ વિધાનોમાંથી જે સાચું નથી?

$(I)$ બંધ લંબાઇનો ક્રમ : $H^-_2 = H^+_2 > H_2$

$(II)\, O^+_2 ,NO,N^-_2$ બધા સમાન બંધ ક્રમાંક $2 \frac{1}{2}$ ધરાવે છે.

$(III)$ બંધ ક્રમાંક શૂન્ય સુધીના કોઈપણ મૂલ્યને ધારે છે

$(IV)\, NO^-_3$ અને $BO^-_3$ બંને $X - O$ બંધ માટે સમાન બંધ ક્રમાંક ધરાવે છે (જ્યાં $X$ એ કેન્દ્રિય પરમાણુ છે)