ગ્રાફિંટગમાં સ્ટોક અને સાયોનના જોડાણ માટે નીચેનામાંથી પ્રથમ કયું નિર્માણ પામે છે?
કેલસનું નિર્માણ
કોષરસ તંતુનું નિર્માણ
નવી વાહક પેશીઓનું વિભેદન
અધિસ્તર અને બાહ્યકનું પુનઃ નિર્માણ
ટાયલોઝ તરીકે ઓળખાતા ફુગ્ગા જેવા આકારની રચના શું છે ?
ગોસ્સિપીયમના તંતુઓ ......છે.
સામાન્ય બોટલ કૉર્ક .......... ની નીપજ છે.
શેમાં અસામાન્ય દ્વિતીય વૃધ્ધિ જોવા મળે છે?
........નાં અવરોધને કારણે મોટાભાગે કાષ્ઠ મધ્યકાષ્ઠ રસના વહનમાં નિષ્ફળ છે?