વિસરીત છિદ્રીય કાષ્ઠ .........માં વિકસતી વનસ્પતિનું વૃદ્ધિનું લક્ષણ છે.
આલ્પાઈન પ્રદેશ
શીત પ્રદેશ
શીતોષ્ણ પ્રદેશ
સમશીતોષ્ણ
પાર્શ્વીય મૂળ આ સ્તરમાંથી ઉત્પન્ન થાય છે.
ડેન્ડ્રોક્રોનોલોજી $(Dendrochronology)$ એ શેનો અભ્યાસ છે?
નીચેનામાંથી શેના આધારે વનસ્પતિ પેશીને વધુનશીલ અને સ્થાયી પેશીમાં વર્ગીકૃત કરવામાં આવે છે?
પર્ણપત્રની કિનારીમાં આવેલ વર્ધનશીલપેશી કઈ છે?
પેશી ------ છે.