નીચેનામાંથી કોને સસ્તન કાળ કહેવામાં આવે છે?

  • A

    મેસોઝોઈક

  • B

    પેલીઓઝોઈક

  • C

    સેનોઝોઈક

  • D

    આર્કિઓઝોઈક

Similar Questions

ડાયનોસોર્સ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

કોસ્મિક થીયરીના મત પ્રમાણે, સજીવ પૃથ્વી પર બીજા ગ્રહમાંથી ક્યા સ્વરૂપે આવ્યું.

સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

સૂચિ $I$ સૂચિ $II$
$A$ મેસોઝોઈક ઈરા $I$ નીચલા અપૃષ્ઠવંશીઓ
$B$ પ્રોટેરોઝોઈક ઈરા $II$ મત્સ્ય અને ઉભયજીવીઓ
$C$ સીનોઝોઈક ઈરા $III$ પક્ષીઓ અને સંચીસૃપો
$D$ પેલીઓઝોઈક ઈરા $IV$ સસ્તનો

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2024]

આપેલ વિસ્તારમાં વિવિધ જાતિઓનો ઉદવિકાસ એક બિંદુથી શરૂ કરી અન્ય ભૌગોલિક વિસ્તારમાં પ્રસરવું તેને ................ કહે છે. .

  • [AIPMT 2012]

નીચેનામાંથી કયું સમમૂલક રચનાઓ સાચી વણર્વે છે?