કોસ્મિક થીયરીના મત પ્રમાણે, સજીવ પૃથ્વી પર બીજા ગ્રહમાંથી ક્યા સ્વરૂપે આવ્યું.
બીજાણુઓ
બીજ
જન્યુઓ
આપેલ તમામ
બિરબલ સાહની ......હતાં.
વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?
જનીનિક વિકૃતિઓમાં થાય છે.
વિવિધ જાતિઓનાં ઉદવિકાસની પ્રક્રિયાઓ આપેલ ભૌગોલિક વિસ્તારના એક બિંદૂથી શરૂ કરી બીજા ભૌગોલિક વિસ્તારો સુધી પ્રસરવાની પ્રક્રિયાને ......... કહે છે.
કોષરસીય જનીનોમાં વિકૃતિ પ્રેરવા માટે સામાન્ય રીતે વપરાતું પ્રતિજૈવિક દ્વવ્ય.....