ડાયનોસોર્સ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

  • A

    મહાકાય સસ્તનો

  • B

    લુપ્ત સરીસૃપો

  • C

    ઊભયજીવીઓ

  • D

    આદિ સસ્તનો

Similar Questions

થીયરી ઓફ બાયોજીનેસીસ સાથે સંકળાયેલ વૈજ્ઞાનિક અને સ્વાન નેકડ ફ્લાસ્ક્ના પયોગ સાથે ક્યાં  વૈજ્ઞાનિક પ્રયોગ કર્યો હતો.

નીચેનામાંથી કઈ જોડ રચના સદશ્ય અંગોની છે?

  • [AIPMT 2002]

પહેલાં સસ્તનો કોના જેવા હતા ?

કેટલા વર્ષ અગાઉ અપૃષ્ઠવંશી ઉદભવ્યા?

નીચેનામાંથી કોને મોટા ડર લાગે તેવા કટાર જેવા દાંત ધરાવે છે?