ત્વચા નીચેનામાં ઇમપ્લાન્ટ અને ઇજેક્રેબલ ધરાવે છે.
પ્રોજેસ્ટોજન
પ્રોજેસ્ટોજન અને એસ્ટ્રોજન
$FSH$ અને $LH$
$(a)$ અને $(b)$ બંને
ગર્ભ અવરોધનની ભૌતિક પદ્ધતિ માટે ખોટું વિધાન પસંદ કરો.
પટલ એ ગુંબજ આકારની રબરની રચના છે. જે શુક્રકોષોને .............. માં જતાં અટકાવે છે.
આદર્શ ગર્ભ નિરોધક માટેના આવશ્યક લક્ષણો ઉપર ચર્ચા કરો.
નીચેની આકૃતિને ઓળખો.
વૈજ્ઞાનિક કારણો આપો : કુટુંબનિયોજનની કૃત્રિમ પદ્ધતિ વગર પણ ગર્ભધારણ અટકાવી શકાય છે.