નીચેનામાંથી કઈ અદીશ રાશિ છે?
સ્થાનાંતર
વિદ્યુતક્ષેત્ર
પ્રવેગ
કાર્ય
અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિની વ્યાખ્યા આપી તેના ઉદાહરણ આપો.
શૂન્ય સદિશ સમજાવો. શૂન્ય સદિશનો ભૌતિક અર્થ સમજાવો.
સદિશ ભૌતિક રાશિના માન (મૂલ્યો) ને કેવી રીતે દર્શાવાય છે ?
નીચે આપેલ યાદીમાંથી ફક્ત સદિશ રાશિઓ ઓળખી બતાવો : તાપમાન, દબાણ, આઘાત, સમય, પાવર, કુલ પથલંબાઈ, ઊર્જા, ગુરુત્વીય સ્થિતિમાન, ઘર્ષણાંક, વિદ્યુતભાર