જો $\vec P = \vec Q$ હોય તો તેના માટે નીચેનામાંથી શું સાચું નથી?
નીચેનામાંથી સદીશ રાશિને ઓળખો.
સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ એટલે શું? સ્થાનાંતર સદિશનું માન કેટલું હોય છે ?
એક સદિશ સમાન પ્રકૃતિ ધરાવતા સમાન અને વિરુદ્ધ સદિશમાં ઉમેરવામાં આવે છે, તો તે શું બનાવશે ?
સમાન સદિશો , અસમાન સદિશો તથા સમાંતર સદિશો કોને કહે છે ?