નીચેનામાંથી કોનું ઠારબિંદુ ન્યૂનતમ છે?

  • A
    $0.1 \, M \ K_2Cr_2O_7$
  • B
    $0.1 \, M \ NH_4Cl$
  • C
    $0.1 \, M \ BaSO_4$
  • D
    $0.1 \, M \ Al_2(SO_4)_3$

Explore More

Similar Questions

જ્યારે સાંદ્રતા $0.1 \ M$ હોય ત્યારે નીચેનામાંથી કોણ ઠારબિંદુમાં મહત્તમ અવનયન દર્શાવશે?

જો ગ્લુકોઝના જલીય દ્રાવણને ઠંડુ કરવામાં આવે,તો સૌ પ્રથમ કયા પદાર્થના સ્ફટિકો અલગ પડશે?

શિયાળામાં,કુલ્લુ ખીણમાં સામાન્ય તાપમાન $-11\,^{\circ}C$ જોવા મળ્યું હતું. શું ઇથિલિન ગ્લાયકોલનું $28\%$ (દળથી) જલીય દ્રાવણ કારના રેડિયેટર માટે યોગ્ય છે? પાણી માટે $K_f = 1.86\, K\, kg\, mol^{-1}$.

$500 \ mL$ પાણીમાં $(K_f = 18.6 \ K \ kg \ mol^{-1})$ કેટલા ગ્રામ યુરિયા ઓગાળવાથી ઠારબિંદુમાં $0.186 \ ^oC$ નો ઘટાડો થાય? (પાણીની ઘનતા = $1 \ g/mL$ ધારો)

એક દ્રાવકનો ઠારબિંદુ અવનયન અચળાંક શું છે,જેના $50 \ g$ માં $1 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય (મોલર દળ $256 \ g \ mol^{-1}$) ઓગળેલ છે અને ઠારબિંદુમાં ઘટાડો $0.40 \ K$ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo