શિયાળામાં,કુલ્લુ ખીણમાં સામાન્ય તાપમાન $-11\,^{\circ}C$ જોવા મળ્યું હતું. શું ઇથિલિન ગ્લાયકોલનું $28\%$ (દળથી) જલીય દ્રાવણ કારના રેડિયેટર માટે યોગ્ય છે? પાણી માટે $K_f = 1.86\, K\, kg\, mol^{-1}$.

  • A
    હા
  • B
    ના
  • C
    કહી શકાતું નથી
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$1 \ kg$ પાણીમાં અનુક્રમે $1 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય $X$ અને $Y$ ઓગાળીને બે દ્રાવણો $A$ અને $B$ તૈયાર કરવામાં આવે છે. $A$ અને $B$ માટે ઠારબિંદુમાં અવનયનનો ગુણોત્તર $1: 4$ માલૂમ પડે છે. $X$ અને $Y$ ના મોલર દળનો ગુણોત્તર કેટલો થાય?

ઠારબિંદુ અવનયનના પ્રયોગ દરમિયાન,કોના અણુઓ વચ્ચે સંતુલન સ્થપાય છે?

બે તત્વો $A$ અને $B$ એ $AB_2$ અને $AB_4$ અણુસૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. જ્યારે $1 \ g$ $AB_2$ ને $20 \ g$ $C_6H_6$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે ઠારણ બિંદુમાં $2.3 \ K$ નો ઘટાડો થાય છે. જ્યારે $1 \ g$ $AB_4$ ને $20 \ g$ $C_6H_6$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે ઠારણ બિંદુમાં $1.3 \ K$ નો ઘટાડો થાય છે. બેન્ઝિન માટે મોલલ અવનયન અચળાંક $5.1 \ K \ kg \ mol^{-1}$ છે. $A$ અને $B$ ના પરમાણ્વીય દળની ગણતરી કરો.

Difficult
View Solution

જો $100 \ g$ દ્રાવકમાં $(K_f = 7.00) \ 0.072 \ g-atom$ સલ્ફર દ્રાવ્ય કરવામાં આવે,તો ઠારબિંદુમાં $0.84 \ ^\circ C$ નો ઘટાડો થાય છે. તો દ્રાવણમાં સલ્ફરનું આણ્વિય સૂત્ર ............. થશે.

$0.05 \ mol$ અબાષ્પશીલ દ્રાવ્યને $500 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. પરિણામી દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો કેટલો હશે ($K$ માં)? $(K_f(H_2O) = 1.86 \ K \ kg \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo