એક દ્રાવકનો ઠારબિંદુ અવનયન અચળાંક શું છે,જેના $50 \ g$ માં $1 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય (મોલર દળ $256 \ g \ mol^{-1}$) ઓગળેલ છે અને ઠારબિંદુમાં ઘટાડો $0.40 \ K$ છે?

  • A
    $5.12 \ K \ kg \ mol^{-1}$
  • B
    $4.43 \ K \ kg \ mol^{-1}$
  • C
    $1.86 \ K \ kg \ mol^{-1}$
  • D
    $3.72 \ K \ kg \ mol^{-1}$

Explore More

Similar Questions

એક નોન-ઇલેક્ટ્રોલાઇટના $0.05 \ m$ જલીય દ્રાવણનું ઠારબિંદુ ગણો. ($K$ માં)

$50 \ g$ પાણીમાં $5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યનું દ્રાવણ તેના ઠારબિંદુમાં $0.2 \ K$ નો ઘટાડો કરે છે. જો પાણીનો $K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવ્યનું મોલર દળ ગણો.

ઠારબિંદુ અવનયનના પ્રયોગ દરમિયાન,કોના અણુઓ વચ્ચે સંતુલન સ્થપાય છે?

ગ્લુકોઝનો નિશ્ચિત જથ્થો $100 \text{ g}$ પાણીમાં ઓગાળીને એક દ્રાવણ બનાવવામાં આવે છે જે $-0.2^\circ\text{C}$ પર થીજી જાય છે। જો દ્રાવણને $-0.25^\circ\text{C}$ સુધી ઠંડુ કરવામાં આવે, તો ......... $\text{g}$ બરફ અલગ થશે।

$21.7 \text{ g}$ પાણીમાં $0.1 \text{ g}$ ધરાવતું નિર્બળ મોનોબેઝિક એસિડનું જલીય દ્રાવણ $272.813 \text{ K}$ તાપમાને ઠરે છે. જો પાણી માટે $K_f$ નું મૂલ્ય $1.86 \text{ K kg/mol}$ હોય,તો મોનોબેઝિક એસિડનું આણ્વીય દળ $\text{g/mol}$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo