અચળ તાપમાને આદર્શ વાયુ માટે $\beta = - \left( \frac{dV}{dP} \right)/V$ નો $P$ સાથેનો ફેરફાર નીચેનામાંથી કયો આલેખ યોગ્ય રીતે દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$22.4$ વાતાવરણીય દબાણ અને $273\,K$ તાપમાને $2$ લિટર નાઈટ્રોજન વાયુ $(N_2)$ નું દળ કેટલું થાય?

$P$ દબાણ અને $T$ તાપમાને રહેલો એક આદર્શ વાયુ $V$ કદના પાત્રમાં ભરેલો છે. પાત્રમાં રહેલા છિદ્રમાંથી થોડો વાયુ બહાર નીકળી જાય છે અને પાત્રમાં રહેલા વાયુનું દબાણ ઘટીને $P^{\prime}$ થાય છે. જો વાયુનું તાપમાન અચળ રહેતું હોય,તો બહાર નીકળી ગયેલા વાયુના મોલની સંખ્યા કેટલી હશે?

તાપમાન અચળ રહેતા,વાયુનું દબાણ $20 \%$ જેટલું ઘટાડવામાં આવે છે. કદમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હશે?

વાયુનું કદ $0^{\circ}C$ તાપમાને હોય તેના કરતા બમણું (દબાણ અચળ રહેતા) કયા તાપમાને થશે?

આકૃતિ સમાન તાપમાન $T$ પર દોરવામાં આવેલા સમાન વાયુના બે અલગ-અલગ દળ $m_1$ અને $m_2$ માટેનો $P-V$ આલેખ દર્શાવે છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo