$22.4$ વાતાવરણીય દબાણ અને $273\,K$ તાપમાને $2$ લિટર નાઈટ્રોજન વાયુ $(N_2)$ નું દળ કેટલું થાય?

  • A
    $28\,g$
  • B
    $14 \times 22.4\,g$
  • C
    $56\,g$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$8 \, L$ કદ ધરાવતા પાત્રમાં $300 \, K$ તાપમાને અને $2 \, atm$ દબાણે એક આદર્શ વાયુ ભરેલો છે. જો તાપમાન અચળ રહેતું હોય,તો દબાણ $125 \, kPa$ થાય ત્યાં સુધી વાયુને બહાર નીકળવા દેવામાં આવે છે. બહાર નીકળેલા વાયુના મોલની સંખ્યા શોધો.

Difficult
View Solution

આકૃતિમાં એક આદર્શ વાયુના ચોક્કસ દળ માટે બે અચળ દબાણ $P_1$ અને $P_2$ પર કદ $V$ વિરુદ્ધ તાપમાન $T$ ના આલેખ દર્શાવેલ છે. આ આલેખ પરથી તમે શું તારણ કાઢી શકો છો?

અચળ દબાણે $27^{\circ}C$ તાપમાને રહેલા આદર્શ વાયુના નિશ્ચિત દળનું કદ બમણું કરવા માટે,તેનું તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધી વધારવું પડે? ....... $^{\circ}C$.

આલેખ અચળ તાપમાને વિવિધ વાયુઓ માટે $PV$ વિરુદ્ધ $P$ નો આલેખ દર્શાવે છે. કયો આલેખ આદર્શ વાયુનું પ્રતિનિધિત્વ કરે છે?

પરમ શૂન્ય $(0\, K)$ એ એવું તાપમાન છે કે જેના પર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo