નીચેનાનું વિસ્તરણ કરો :
$(-x+2 y-3 z)^{2}$
ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય અવયવ પાડો :
$(x-2 y)^{3}+(2 y-3 z)^{3}+(3 z-x)^{3}$
માંગ્યા પ્રમાણે બહુપદીનાં ઉદાહરણો આપો :
$(i)$ એકપદીમાં $1$ ઘાત
$(ii)$ દ્વિપદીમાં $20$ ઘાત
$(iii)$ ત્રિપદીમાં $2$ ઘાત
અવયવ પાડો.
$9 x^{2}+42 x+49$
બહુપદી $2 x^{2}-7 x-15$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને ભાગફળ તથા શેષ મેળવો
$x+1$