નીચે આપેલ બહુપદીનાં શૂન્યો શોધો :
$g(x)=3-6 x$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી, નીચેનાની કિંમત મેળવો.
$101 \times 102$
$p(x)=2 x+5$ બહુપદીનું શુન્ય..........છે.
નીચેના વિસ્તરણ કરો :
$\left(4-\frac{1}{3 x}\right)^{3}$
જો $x^{3}+13 x^{2}+a x+30$ નો એક અવયવ $x+ 2$ હોય, તો $a$ ની કિંમત શોધો