બહુપદી $x^{3}+x^{2}-10 x+8$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને ભાગફળ તથા શેષ મેળવો
$x+3$
અવયવ પાડો
$27 x^{3}-64-108 x^{2}+144 x$
અભિવ્યક્તિ .......... બહુપદી છે.
નીચે આપેલ દરેક બહુપદી માટે $p(1), p(2)$ અને $p(4)$ શોધો.
$p(x)=x^{3}+9 x^{2}+23 x+15$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને $(132)^{2}$ ની કિંમત મેળવો.