આપાત થતાં સૌર વિકિરણમાં $PAR$ નું પ્રમાણ ........છે.
લગભગ $70\%$
લગભગ $60\%$
$50\%$ કરતાં ઓછું
$80% $ કરતાં વધારે
ખોટું વાકય શોધો :
આપેલ ચાર્ટને અનુલક્ષીને તે કઈ બાબતને રજુ કરે છે તે જણાવો.
આપેલ આહારશૃંખલાને ઓળખો.
તૃણ $\rightarrow$ તીતીઘોડો $\rightarrow$ પક્ષીઓ $\rightarrow$ સિંહ
નિવસનતંત્રમાં શકિતની તબદલ (હસ્તાંતરણ)ના સંદર્ભમાં “$10$ કિલો હરણનું માંસ એ સિંહના $1$ કિલો માંસ બરાબર છે.” આ વિધાનની સમજૂતી આપો.
શક્તિના રૂપાંતરણ દરમ્યાન શક્તિનો જથ્થો કયા સ્વરૂપે વ્યય પામે છે ?