પ્રાકૃતિક પસંદગી વાદનો સિદ્ધાંત નીચેનામાંથી શું વર્ણન કરતું નથી?

  • A

    ઈન્ડસ્ટ્રિયલ મેલાનિઝમ

  • B

    હરબી સાઈડ રેસીસ્ટન્ટ વીસ

  • C

    આર્ટીફીસીયલ બ્રિડીંગ

  • D

    એન્ટિબાયોટિક્સ રેસીસ્ટન્સ માઈક્રોબ્સ

Similar Questions

ઑક્ટોપસની આંખ અને બિલાડીની આંખ અસમાન રચના દર્શાવે છે. પરંતુ તેમનું કાર્ય સમાન છે. આ શેનું ઉદાહરણ છે?

આપણે ખડકની વય ગણતરી કઈ રીતે કરી શકીએ ?

ઔદ્યોગિક મેલેનીન (રંગ) એ શેનું ઉદાહરણ છે?

  • [AIPMT 2003]

સાચું વિધાન પસંદ કરો.

શિકારીઓ કોના કારણે ફુદાને શોધી શકે છે?