ઑક્ટોપસની આંખ અને બિલાડીની આંખ અસમાન રચના દર્શાવે છે. પરંતુ તેમનું કાર્ય સમાન છે. આ શેનું ઉદાહરણ છે?

  • A

    સમમૂલક અંગો કે જે કેન્દ્રવર્તી ઉત્ક્રાંતિ વડે ઉત્ક્રાંતિ પામ્યા છે.

  • B

    સમમૂલક અંગો કે જે દ્વિમાર્ગી ઉત્ક્રાંતિ વડે ઉત્ક્રાંતિ પામ્યા છે.

  • C

    કાર્યસદશ અંગો કે જે કેન્દ્રવર્તી ઉત્ક્રાંતિ વડે ઉત્ક્રાંતિ પામ્યા છે.

  • D

    કાર્યસદશ અંગો કે જે દ્વિમાર્ગી ઉત્ક્રાંતિ વડે ઉત્ક્રાંતિ પામ્યા છે.

Similar Questions

પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદવિકાસનું સમર્થન કરતું અવલોકન ઈંગ્લેન્ડ થી મળે છે. ઔદ્યોગિકીકરણ પહેલા વૃક્ષો પર $.....P.... $ ફુદા વધુ જોવા મળતા હતા, ઔદ્યોગિકીકરણ બાદ $.....Q.....$ ફુદા વધુ જોવા મળતા હતા.

$Q$

અપસારી પ્રસરણ ,કેન્દ્રાભિસારી ઉદ્ વિકાસ અને વિકૃતિ ની વ્યાખ્યા આપી સમજાવો.

અંગો જે સમાન ઉદભવ અને વિકાસ ધરાવતા અને કાર્યઅલગ અલગ હોય તેવા અંગોને શું કહે છે.

નીચે પૈકી કયુ રચના સદશતા દર્શાવતું નથી?

Convergent evolution is